કુંવરજીએ સંબંધો અને સેવાઓના મુખ્ય મૂલ્યો પર આધારિત કોમોડિટી ટ્રેડિંગની જૂની ભારતીય પરંપરા જાળવી રાખી છે. અમે કોમોડિટી ટ્રેડિંગને સર્વિસ આધારિત બિઝનેસમાં રૂપાંતરિત કરવાની કલ્પના કરીએ છીએ.
કુંવરજી, કોમોડિટીના ઈકોસિસ્ટમના દરેક તબક્કે એટલે કે ખેડૂતથી માંડીને વિતરણ કેન્દ્ર સુધી ટ્રેડિંગથી ઈન્ટરનેશનલ બિઝનેસ, વેલ્યુ એડિશન, રીટેલ નેટવર્ક, ઓનલાઈન ટ્રેડિંગ અને વેરહાઉસિંગ સુધી હાજર હોય છે. અમે વધુ કાર્યક્ષમતા અને અર્થતંત્રના સ્કેલને હાંસિલ કરવા કોમોડિટી ટ્રેડિંગની સંપૂર્ણ લાઈફ સાઈકલની કાળજી લઈએ છીએ.