MENU
  • banner-1
    એક વિઝન

    સંબંધ અને જ્ઞાન દ્વારા મૂલ્યવર્ધન કરવું


    કુંવરજી નાણાંકીય સેવાઓ, કોમોડિટી સપ્લાય, વેરહાઉસિંગ અને રીયલ એસ્ટેટ જેવા વિવિધ બિઝનેસમાં પોતાની ઉપસ્થિતિ દેખાડી રહ્યું છે.

જ્ઞાન દ્વારા સંચાલિત

કુંવરજી એ જ્ઞાન આધારિત સાહસ છે. અમારું જ્ઞાન એન્જિન અમારી તમામ પ્રવૃત્તિઓના મુખ્ય ભાગરૂપે છે. તે બજારો, રોકાણકારો, કર્મચારીઓ, ખેડૂતો, સપ્લાયરો અને સરકારી તેમજ મેક્રો-ઈકોનોમિક વાતાવરણથી એકબીજાને એક સરખા તાણાવાણા સાથે જોડીને રાખે છે.

knowledge image1
કુંવરજી દ્વારા પ્રકાશિત માસિક સમાચાર અને વિશ્લેષણ મેગેઝિન ‘કેલેડિયોસ્કોપ’ સબસ્ક્રાઈબ કરો
તાજા સમાચાર અને અમારું માસિક મૅગેઝિન - કેલેડિયોસ્કોપ